પ્રેમભીનાં ગુલાબ મોકલું છું,
જાગરણના જવાબ મોકલું છું;
પાંપણો સહેજ પણ ખુલી ના શકે,
એવાં ગમતીલાં ખ્વાબ મોકલું છું.

English Shayri by વનરાજ સિંહ પરમાર : 111079446

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now