જીંદગી તુ મળી છે..,
લાવ તને માણી લઉ..,

પ્રેમ અને લાગણીથી...
તને શણગારી લઉ...,

અહમ્ અને ગુસ્સા ને..
ખંખેરી લઉ....,

સૌના દિલમાં રહી,...
લોકો યાદ કરે, એવુ....

હું જીવી લઉ......

Gujarati Quotes by Brijesh Shanischara : 111079338

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now