Gujarati Quote in Blog by Tejas Nayka

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આવી છે આ આપણી દોસ્તી નય....!!!!

હક બધા હોય, પણ શક એક પણ ના હોય ...

કપડાં પહેરવાના તારે હોય, પણ choice મારી જ હોય..

રમત ગમે તે બદલાય, પણ આપણી ટીમ ના બદલાય...

લગન હોય કે પછી party હોય, પણ જમવાનું તો એક જ થાળીમાં...

લડાઈ તારી હોય કે પછી મારી હોય, પણ માર તો સરખો વહેચી ને જ ખાવાનો...

સમય ઘટે, પણ આપણી વાતો ના ઘટે...

સમય સમય ની વાતો છે, દિવસો બદલાય , મહીનાઓ બદલાય, વર્ષો બદલાય, પણ આપણી આ દોસ્તી નથી બદલાઈ....

Gujarati Blog by Tejas Nayka : 111078010
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now