The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
# સમય કાશ ! સમય એક ૨૦૦૦ ની નોટ હોત.. તો એને ગડી કરી ને, સાચવી ને કવર માં મૂકત .. જ્યારે ઈચ્છા થાય ત્યારે એને કાઢી ને જોવત.. ગુલાબી સમય નો કટકો જૂની યાદો ને જીવિત કરત.. એની ગુલાબી હૂંફ થકી જીવન ઉત્સાહિત બનત !!
thank u rajji shefali sureshji ketan
વાહહ સરસ..
કાશ એવું હોત....
વાહ...ખૂબ સરસ કાશ એવું થાય
ghani vaar lagni ne pan dàbavi ne mukvi pade chhe..e pan bahar kadhi ne joye tyare fari jivit thay jati hoy chhe..ne lagni jivit thay tyare utsahit thay j javay..
લાગણી ને ક્યાં થી કવર માં મૂકો ? પૈસા ભૌતિક વસ્તુ છે .. એણે મુકાય.. સમય ક લાગણી ક્યાં દેખાય એવી વસ્તુ છે
tame 2000 ni note sabd ni jagya e lagni sabd mukiyo hot to vadhu saru lagat
કેમ તે ? પૈસા વગર જીંદગી વ્યર્થ ..પણ હું આમેય તે સમય ની વાત કરું છું
paisa na chakkar ma ni pado
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser