કાલે રાત્રે ઠંડીમાં ઠુંઠવાતી એક બેન ને જોઇને મેં મારી શાલ આપી...
.
.
.
શાલ પાછી ફેંકતાં બોલી, ગરીબ નથી, રિસેપ્શનમાં જાઉં છું હું...???

Gujarati Whatsapp-Status by Ketan : 111077155
Ketan 8 year ago

હાહાહા...

Ketan 8 year ago

ભાઈ ભાઈ...સવાર ના પોરમાં બેબે પુરસ્કાર....

Ssndeep 8 year ago

વાહહહ , તમારી આ હીંમત માટૅ હુ શૌર્ય પુરસ્કાર ની પણ બલામણ કરીશ ...

Ketan 8 year ago

અરે જોયું જાહે...જેને જે મોરચા મરચા મંડવા હોય ઇ માંડે....હાહાહા

Ssndeep 8 year ago

આમ સરૅઆમ " બરૉબર છૅ " લખીનૅ તમૅ તમનૅ મળતા એવૉર્ડ માટૅ જૉખમ વહૉર્યુ થૅ @આ બિનહૉશીયાર લૉકૉ હવૅ તમારી સામૅ મૉરચૉ માંડશૅ , સાચવજૉ

Ketan 8 year ago

હાહાહા.....બરોબર છે સનદીપભાઈ

Ssndeep 8 year ago

જૅ હૉય એ જ બતાવાય તમારી જૉડૅ થી તૉ હુ આવી અપૅક્ષા તૉ ન જ રાખી શકુ નૅ ....!!!

Ketan 8 year ago

આભાર સનદીપભાઈ....જોવો હીનાજી આમ હોય...

HINA DASA 8 year ago

જો આવ્યા હુશિયારી બતાવવા મહાન જીવ

Ssndeep 8 year ago

" એક બૅન " લખી તમૅ સભ્યતા , સંસ્કાર અનૅ સ્ત્રીદાક્ષીણ્ય ના ગૌરવ પુરસ્કાર ના હકદાર બની ગયા છૉ ....

HINA DASA 8 year ago

મારે માથાકૂટ નથી કરવી અત્યારમાં

Ketan 8 year ago

હીનાજી..સવાર ના પોર માં માણસને ગુડ મોર્નિંગ કે જય શ્રીકૃષ્ણ કેવાનું હોય...સીધી લપ ચાલુ કરી દીધી...હાહાહા

HINA DASA 8 year ago

હાહાહા તમને તમારા જેવા જ મળે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now