*✍?""હુ છુ ને તારી સાથે""*
~*કેટલુ સુંદર વાકય છે...
*કોઇ આટલુ કહી દે તો પણ*
*જિંદગી જીવવા માટે કાફી છે.*
* *સબંધ અને સંપતી* *
*મુઠ્ઠી ભરો તો રેતી છે અને*
*જો વાવતા રહો તો ખેતી છે.*

?? શુભ પ્રભાત ??

Gujarati Whatsapp-Status by Jk Ahir : 111077064

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now