કોઈની વાતો ના અમે
દીવાના બની ગયા,
કોઈના પ્રેમ ના આંસૂ થી અમે ભીંજાઈ
ગયા,
એમને કદર ક્યાં છે અમારી?
અમે તો બસ એમની યાદો સાથે
રમતા રહી ગયા..

English Shayri by વનરાજ સિંહ પરમાર : 111076952

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now