મારી એક કથા સંભવામિ યુગે યુગે માતૃભારતી પર પબ્લિશ થઈ રહી છે. જેમાં ઘણાબધા વાચકો એ બે કે અઢી એવું રેટિંગ આપ્યું એટલે દુઃખ લાગ્યું પણ જોયું કે અહીં જુલ્સ વર્નને પણ બે ને એક રેટિંગ આપનારા પડ્યા છે એટલે માતૃભારતી ના વાચકોના રેટિંગ ને સિરિયસલી લેવાનુ બંદ કર્યું.