મન માં જો "Sim card" હોત તો યાદો ને Delete કરી શકાતી હોત...
મગજ માં જો "Printer" હોત તો, વિચારો ની Print Out કાઢી શકાતી હોત...
હૈયા માં જો "Pen Drive" હોત તો જીન્દગી નો Data એમાં સમાયો હોત...
મોઢામાં જો "Blue Tooth" હોત તો, વાતો ને Transfer કરી શકાતી હોત...
આંખો માં જો "photoshop" હોત તો, તસ્વીરો ને Receive કરી શકાતી હોત..
*** કાશ *****
જીન્દગી જો "Computer" હોત તો,તેને પણ Restart કરી શકાતી હોત....

English Good Night by વનરાજ સિંહ પરમાર : 111075728
Krina 8 year ago

are...vah bhai vah...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now