"તારો સાથ તો મરતા સુધી ક્યારેય નહીં છૂટે..!" આમ વારંવાર બોલનાર ભર્ગવ એકમાત્ર મેડિકલ રિપોર્ટથી સાથ છોડી ગયો....કિમોથેરાપીથી વાળ વિહીન ચહેરે બારી બહાર રાખેલા કૂંડા તરફ ભાર્ગવીનું ધ્યાન ગયું.... છોડની નવી ઉગેલી કૂંપળ જોઈ તેનું ઉદાસ મન ઘડીભર હરખાયું..!

(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી)

Gujarati Microfiction by Dr Sagar Ajmeri : 111075588

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now