યાર દાવ થયી ગયો.
GENERALLY એવુ બધા કેહતા હોય છે કે સારુ કાર્ય કરવા નિકળો તો મુશ્કેલીઓ તો આવે જ. તો શુ મુશ્કેલીઓ અાવે તો એમ જ સમજવુ ને કે આપણે સારા કાર્ય તરફ જઇ રહ્યા છીએ.
યાર આતો સોલીડ કનફ્યુજન થયી ગયુ.?
ANYWAY મુદ્દા ની વાત કરુ તો...
મારા માટે સારુ કાર્ય એટલે મારા ધ્વારા લખાયેલી મારી પોસ્ટ તમારા સુધી પહોંચાડવી.
હવે વાત કરીયે મુશ્કેલી ની તો પેહલા સારો એવો ટાઇમ મળી જતો વિચારવા, લખવા કે ફ્રી બેસી રેહવા પણ UNFORTUNATELY મારા આસિસ્ટન્ટ એ આપી દિધુ રાજીનામુ અને કામ આવી ગયુ પાછુ બધુ મારા પર.
બોલો હવે શુ વિચારે શુ લખે અને શુ પોસ્ટ આપે ?
તો અત્યાર ની લાઇફ એટલે WORK LOAD OVERLOAD.