હવાના હાટ પવનની દુકાન રાખે છે,
અહીંના લોક વતનની દુકાન રાખે છે.

કે હુલ્લડોની જે અફવા અહીં ઉડાવે છે,
ગલીના નાકે કફનની દુકાન રાખે છે..!

D.s.jogi

Gujarati Shayri by D.s. Jogi : 111074791

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now