ના તો આભમાં, ના ધરા પર જડે છે,
હું પાડું છું ચીસો તું ક્યાં સાંભળે છે!
તને શોધી શોધીને થાક્યો છું ઈશ્વર,
હવે તો કહી દે કે તું ક્યાં મળે છે?

ડો.સુજ્ઞેષ પરમાર 'તન્હા'

English Shayri by hiren dudharejiya : 111074763

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now