ઉંચા આકાશે ઉડવાની પણ મજા છે..
લાગણી ના દરિયામાં ડુબવાની પણ મજા છે..
નથી હથેળી મા જેમને મળવાની અેકેય લેખા..
તો પણ... ઇન્તજાર કરવાની મજા છે....

Gujarati Shayri by Sanjay Malvaniya : 111074384

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now