કિસીને મુજસે પુછા...તુમ ઇતને સારે જોક્સ પોસ્ટ કયું કરતે હો...
.
.
...
.
.
તો મેને મુસ્કુરા કે જવાબ દિયા.....ઇન ગરીબો કા મેરે સિવા હૈ હી કોન....???

Gujarati Jokes by Ketan : 111073407
Vaidehi 8 year ago

haa jarur.. ???

Ketan 8 year ago

અને તમારે રોજ વાંચતુ રેવું...ને વાંચી ને મુસ્કુરાતું રેવું...હાહાહા

Vaidehi 8 year ago

એક્દમ બરાબર ... jokes મૂકતા રેવૂ

Ketan 8 year ago

હા તો સારું કેવાય ને...તમારા જેવાને ઇ બાને થોડું હસવું તો આવે...બાકી આખોદી મોઢા ચડાવીને જ ફરો છો...

Shefali 8 year ago

તમારો ફેસ જોઈને hasu આવી જાય...પછી જોક ની ઝંઝટ જ nahi

Ketan 8 year ago

જોક તો મુકવા પડે...તમે લોકો એમનેમ હશો એવા છો નય...

Shefali 8 year ago

ha ha ha...dp ma tamaro photo muki do...joke nai mukva pde

Ketan 8 year ago

આ dp તો કાલનું છે...બદલવાનો ટાઈમ નથી મળ્યો

Simran Jatin Patel 8 year ago

તો dp km આવું અજીબ રાખ્યું છે.... સ્માઇલી વાળું રાખો...

હરિ... 8 year ago

sache..ho...amir to 6o tame...hahaha

Ketan 8 year ago

હા આ બાબતે તો હું અમીરજ છું...હાહાહા

હરિ... 8 year ago

hahaaha....etle tame bov amir 6o m....!!

Ketan 8 year ago

જે લોકોને હસવામાં આલ આવે ઇ...જેમકે તમારી બે સખીયું...હાહાહા...બાકી આપણે બધાય અમીરો માં આવી...

Ravina 8 year ago

btw આ ગરીબ કોણ હે?

Ravina 8 year ago

હાહા

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now