"હવે સમજાય છે આ શ્વાસ ની કિંમત,
કારણ.... બસ તારો પ્રેમ જ છે.❤❤

તારા બોલ્યા વિના બધું સંભળાય છે,
કારણ.... બસ તારો પ્રેમ જ છે.??

મારા હોઠો પર સુંદર સ્મિત છલકાય છે,
કારણ.... બસ તારો પ્રેમ જ છે.??

તારો "બ્રિજરાજ"❤

Gujarati Shayri by Brijesh Mistry : 111072906

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now