મળી રહેશે ,
સરનામું મારી નજરનું..

તપાસી લે,
ભીનાશ તારા આંખની ...!!

Gujarati Microfiction by Krishna Timbadiya : 111070960
Kamlesh 8 year ago

વાહ...ક્રિષ્નાજી....જરુર...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now