*હું તો સંબંધોની શરુઆત છું,*
*ને દોસ્તીનો દસ્તાવેજ છું,*
*ભરોસાના રણમાં વરસતો,*
*વણમાંગ્યો વરસાદ છું.!*
*'ગુમાવ્યા' નો હિસાબ કોણ રાખે, યારોં...*
*અહિં તો, કોણ કોણ મળ્યા*
*એનો આનંદ રાખું છુ.....*

*શુભ સવાર*

Gujarati Quotes by Kamalesh Soneji : 111070211

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now