જ્યારે તારી આંખો માં જોયું મને એક ઉખાણું મળ્યું,
તરતાં તો આવડતું હતું પણ ડૂબવાનું ઠેકાણું મળ્યું,
ઉખાણું ઉકેલવા માં ખાણું ના ખોતા
ઠેકાણું સારું આવે તો ટાણું ના જોતા...
~s.k.

Gujarati Blog by Shyam : 111069835

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now