હાલચાલ પૂછવા ના દિવસો ગ્યા... માણસ ઓનલાઇન દેખાય એટલે સમજી જવાનું બધું બરોબર છે...
.
.
ભગવાન બધાને હમેશાં ઓનલાઇન રાખે...???

Gujarati Whatsapp-Status by Ketan : 111068574
Ketan 8 year ago

હાસ...હારું લ્યો સિંહ થી તો બચ્યા...હાહાહા

Jignasha Parmar 8 year ago

તો ઘોઈરું કરું બસ...ધરારી થી દાન ના હોઈ....??????

Ketan 8 year ago

ના હો...સિંહ મોંઘા પડે....ડોલર કે પાઉન્ડ હોય તો બરોબર...

Jignasha Parmar 8 year ago

અરે ફોલ્ટ કાઈ નથી.. સાચું કીધું. ભાવેશભાઈએ...address આપો કાલે જ મોકલાવી દવ....???

Ketan 8 year ago

જગડુશા....ભાવેશભાઈ ને મગજમાં ફોલ્ટ છે...એની કાઈ વાત માનવી નય...

Ketan 8 year ago

ભાઈ નથી જોતા એવા દાન હો....માણહ જેવા થાવ...આવા કાઈ દાન હોય...

Bhavesh 8 year ago

ha jivta sinh na dan thayela chhe ketnabhai

Jignasha Parmar 8 year ago

જૂનાગઢ થી મોકલવું તો....??????

Jignasha Parmar 8 year ago

જીવતા સિંહ ...હા એ સાચી વાત ભાવેશભાઈ....હાલશે ને કેતન ભાઈ....???????

Jignasha Parmar 8 year ago

હાહાહા ....આવું એમ ને...તો તમેય આવો સાથે મંજીરા વગાડશું.....આમેય બધું ય આયાં જ રય જાશે....??????

Ketan 8 year ago

ભાવેશભાઈ....જીવતા સિંહ ના દાન હોય ક્યાંય...હાહાહા

Bhavesh 8 year ago

ketanbhai જીવતા સિંહ na dan lese jignashaji api dyo

Ketan 8 year ago

અરે જગડુશા...મન મોટું રાખવાનું...માણસ ખાલી હાથ આવે છે ને ખાલી હાથ જાયછે....બાકી બધુંય આયા જ રય જાય છે....એટલે આપી દયો બધુંય દાનમાં....ભક્તિ કરો મંજીરા વગાડીને...હાહાહા

Jignasha Parmar 8 year ago

બધું દાન કરી દઈએ પછી અમારે શું મંજીરા વગાડવા....??????

Ketan 8 year ago

અરે વજન ની નય...કિંમત ની વાત કરું છું...સુ તમેય પણ...

Jignasha Parmar 8 year ago

તો લોઢા નો પણ છે.....???

Ketan 8 year ago

ના હલકું અમને નો ખપે...હાહાહા

Jignasha Parmar 8 year ago

ભંગાર પડ્યો છે....પ્લાસ્ટિક નો હાલશે...????????

Ketan 8 year ago

જગડુશાજી....સોના જેવું કંઈ વધારા નું પડ્યું હોય ને દાન કરવું હોય તો કઈ દેજો હો....મુંજાતા નય જરાકેય...હું લય લયસ...હાહાહા

Jignasha Parmar 8 year ago

હા. એવાત સાવ સાચી હો....?????

Ketan 8 year ago

તમારે હમેશાં ઓનલાઇન જ રહેવા નું....નકર દાન પૂન કોણ કરશે...

Jignasha Parmar 8 year ago

હું ઓનલાઈન જ છું હો...?????

Ketan 8 year ago

ના એટલી વારમાં એવું કંઈ માનવા ની જરૂર નથી....પણ એકાદ અઠવાડિયા પછી વિચારવાનું કે કંઈક તકલીફ છે...

હરિ... 8 year ago

hahaha....phone ni betri low hoy k sui gya hoy to....su samjavu....?? k e mans ok nhi m....???

Ketan 8 year ago

સાચા માણસો નિજ વાતું સાચી હોય...હાહાહા

Bhavesh 8 year ago

ha manas game teva pan vatu sachi ima na nai

Ketan 8 year ago

આપણું ખોટું હોયજ નય...

Bhavesh 8 year ago

ઈ સાચુ કીધું તમે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now