પ્રેમ એટલે...

એક બ્લુ ટીક આવવાની કલાકો સુધી ની રાહ,
Online જોઇને ન સમાતો હરખ,

Last Seen જોઈને થતો હાંશકારો,
Chat History જોઈને પોતાની જાતને જ અપાતો દિલાસો,

એના માટે રાખેલી અલગ પ્રકારની Message Tone સાંભળવાથી ફેલાઈ જતુ સ્મિત બસ આ તો પ્રેમ છે...!!!

Gujarati Whatsapp-Status by Ashok Patel : 111068089

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now