Gujarati Quote in Good Night by હર્ષા દલવાડી તનુ

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

# AJ Anand
ગોખલે રાખી ને દીવો કરી અંધારે જ્યોત

જોયા છે સપના અજવાળે આંખોમાં ગોત
ન કહી ને હાથમાં રાખ્યા છે રૂમાલ શબ્દો ના
ગોઠવી ને પાંદડા ઝાડ ના આવી છે જાજેરી ઓટ
હોય જો સરીખુ મન નો મેળો હાલે ઝાકમજોડ
પાનિયુ અડકે ધરતી ને ઉછળે ખેતર ના મોલ
આંખે આવી ને બોલાવે મન નો ઘેઘુર વડલો
જોઈને ટહુકે આ અજબની ઘોર રાતલડી
ગોખલે રાખીને દીવો કરી અંધારે જ્યોત
હર્ષા દલવાડી(તનુ)

Gujarati Good Night by હર્ષા દલવાડી તનુ : 111068073
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now