Gujarati Quote in Blog by DHAVAL CHAUHAN

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એકાંત
આત્મજ્ઞાનના પ્રકાશનો સાક્ષી એકાંત,
અખંડ આત્મ-અવિશ્વાસનો સાક્ષી એકાંત,
ઊજૉથી ભરેલા મનનો સાક્ષી એકાંત.

અંધકારમય રાતોનો સાક્ષી એકાંત,
મુશ્કેલ સમયનો સાક્ષી એકાંત,
ગંભીર નિર્ણયોનો સાક્ષી એકાંત.

એકલાપણાને જાણયુ એકાંતમાં,
અજ્ઞાનતા થી જ્ઞાન ની સફર એકાંતમાં,
ઇશ્વરના મળ્યા આશીર્વાદ એકાંતમાં.

સમયની ઓટને જીલી એકાંતમાં,
સંઘર્ષની સીડીઓ ચઢી એકાંતમાં,
વિખેરાઈને ફરી જોડાયો એકાંતમાં.

-શ્વેત

Gujarati Blog by DHAVAL CHAUHAN : 111068063
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now