એક વાર આવી જા ને મારા કીધા વગર,
કોઈ નથી મારી દુનિયામાં તારા વગર,
નથી કહી શકતો કેટલો પ્રેમ કરું છું તને,
બસ હવે સમજી જા ને મારા કીધા વગર?

Gujarati Good Night by વનરાજ સિંહ પરમાર : 111067780

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now