દરેક પુરુષને પરફેક્ટ સ્ત્રી જોઈએ અને દરેક સ્ત્રીને પરફેક્ટ પુરુષ જોઈએ...
પણ બંનેમાંથી એકને પણ નથી ખબર કે ...
'ભગ્ગુંએ બંનેને ભેગા મળીને પૂર્ણ રીતે પરફેક્ટ બનવા માટે સર્જ્યા છે.'
બસ આ વાત દરેક પુરુષ અને સ્ત્રી સમજી જાય તો આ વિશ્વ પોઝીટીવ સેન્સમાં પૂર્ણ થાય...!!!