જીવન સફરમાં
આગળ વધતાં
મળે મુસાફરો
અનેક
કોઈ સાથ આપે
ક્ષણિક
તો કોઈ આવે
મંઝિલ સુધી!
કોઈની સ્મૃતિ
ઝાંખી થાય
તો
કોઈ રહી જાય
દિલમાં
ભવોભવ સુધી !

ડૉ.સેજલ દેસાઈ ?

Gujarati Thought by Dr Sejal Desai : 111065606

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now