Gujarati Quote in Good Evening by Suresh Thakor

Good Evening quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કઠોર મનમાં માનવીને પણ રડાવી દીધો
મારા ભૂલકાંઓએ આજ રડાવી દીધો,
લાગતું કે આ દુનિયામાં કોણ છે મારું...?
ગુરુ શિષ્યનો શું છે સંબંધ તે બતાવી દીધો,
જીવનમાં એકલો હું પોતાની જાતને માનતો
આ વિચાર મારો ખોટો ઠરાવી દીધો,
વડીલ મોટાભાઈ સમાં બે ગુરુઓ મળ્યા
જીવન જીવવાનો મારો રસ્તો બતાવી દીધો,
કરી શરૂઆત જેમની સાથે નોકરીની
હરપલ સાથ આપીને શાળાને મંદિર બનાવી દીધી,
કેટલો આભાર માનું આ શાળા પરિવારનો
જેમને આજે સ્વર્ગનો અહેસાસ કરાવી દીધો,...

ઠાકોર સુરેશ

Gujarati Good Evening by Suresh Thakor : 111065000
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now