આંખ થી આંખ મળી ગઈ
પ્રેમ ની શરૂઆત થઈ ગઈ
પલભરમાં પોતાનો કરી ગઈ
પ્રેમ થી માંગ્યું હદય મારુ ને,
બે ટુકડા કરી ગઈ તું..!
નહતું લખવું કંઈ છતાં આ
જુદાઈ ની કવિતા રચાઈ ગઈ.

Written by Paras Pandya

English Shayri by Paras Pandya : 111064879

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now