કોણ કહેછે કે દુનિયા ને તમારી કાય પડી નથી
ક્યારેક બાઈક નું સ્ટેન્ડ ચડાવ્યા વગર નિકળ જ્યો
દસ જણા બૂમ મારશે...???

Gujarati Jokes by Ketan : 111064772
Ketan 8 year ago

ઘણાય ને....હું તો સેવાભાવી માણસ છું...

હરિ... 8 year ago

tame ketla ne bum padi ne bachavya...!! ??

Ketan 8 year ago

સાચી વાત છે પણ તમારા મોઢા માંથી જૂઠ જ નીકળે એ પણ કડવું ઝેર જેવું...

Bhavesh 8 year ago

saty kadvu lage samji saku bhai

Ketan 8 year ago

ઓ લુખ્ખાઓ ના સરદાર....કેદી જોયો મને હે...

Bhavesh 8 year ago

tane rava dyo ne bhai stand nathi to thambhla na teke rakhta bike me mari najre joyela chhe tamne

Ketan 8 year ago

સાવ આવા લુખ્ખા છો ભાવેશભાઈ તમે...એક સ્પ્રિંગ નથી નખાવી સકતા

Bhavesh 8 year ago

?, ne mara jevana bike ni spring tuteli hoy etle e nisaso nakhe k kya help kari

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now