'તમે પરવાહ કરવાનું છોડી દો લોકો તકલીફ આપવાનું બંધ કરી દેશે.'

Gujarati Thought by Afsana : 111064675
Vajir Ali Kalubhai Daudani 8 year ago

હા ....ઈ ....લા ...... ઝક્કાસ

Kamlesh 8 year ago

હા હા હા

Afsana 8 year ago

ha hona smjay ene muki dau nai to mathu chdi aave maru ne kok fravi fravi vat kre mnw tpo modo pde ema hahaha dim light thay mne ema hahaha

Kamlesh 8 year ago

એ જ કે ,જો અફસાનાજી આ વાતો સમજવા માટે મગજને ઘૂમરે ચઢાવતા હોત તો હજુ સુધી ગોથલીયાં જ ખાતા હોત...તો એના કરતાં ઊપરથી ગઇ એજ સારું ને????હા હા હા

Komal 8 year ago

etle tame keva su mango?????? heee

Kamlesh 8 year ago

હા હા હા ...અફસાનાજી ...સારું મગજમાં ઘર ના કરી ગઇ ,એ જ....

Afsana 8 year ago

mne to tmari vatu upr thi gai ho hahahaha

Komal 8 year ago

asar to kolsa ni j ne...

Kamlesh 8 year ago

સામે કોલસો જ છે એ કેમ સમજવું?

Komal 8 year ago

kolsa ni same sabiti aapvani jarur khari??

Kamlesh 8 year ago

હા હા હા ...એય ખરું હો....તો આપણે હિરાને જ બે ટકરા થઇને સાબીતી આપવી જ રહી એમને.... ? પણ જો જાતે ટૂટી ગયો તો હિરાપણું જતું રહે હો....

Komal 8 year ago

badha hira parkhu na hoy ne kamleshji...

Kamlesh 8 year ago

અરે હાર-જીતની વાત જ ક્યાં છે ....જે સત્ય છે એ સત્ય છે ને...? મેં માગ્યું પણ શું? એક સાધારણ પ્રશ્નનો સરળ ઉત્તર જ ને? અને મને તો એક વાત એ ના સમજાઇ ,કે સામેવાળું આપણને ઇગ્નોર કરે તો એ એની બદનસીબી કે આપણી? ....આપણને તો એની પર દયા આવવી જોઇયે ને કે બીચારો, ઝોળીમાં હિરો રાખીને ભીક્ષા માગી રહ્યો છે ....

Komal 8 year ago

tamara same shabdo ma to na jiti saku...pn hurt thava karta to aa j yogya che ne

Kamlesh 8 year ago

એ બેપરવાહ...તો આપણે પણ બેપરવાહ ....?

Kamlesh 8 year ago

હમમ...એટલે સામે વાળું પાત્ર સ્વાર્થી તો આપણેય સ્વાર્થી બની જવું એમ?

Komal 8 year ago

tamari care na respond ma ignorance male to aa j karay...nai to loko tamari kadar karvanu bhuli jase

Kamlesh 8 year ago

હાઁ...અશક્‌ય જેવું તો ક્યાં કંઇ છે જ....આતો બસ એક પ્રશ્ન...કે કહીયે એટલું સરળ ખરું?

Komal 8 year ago

impossible pn nathi mahadev

Kamlesh 8 year ago

એટલું સરળ છે ?

Prince 8 year ago

હા સાચું આપડે જેની બહુ પરવાહ કરી એ એજ સૌથી વધારે તકલીફ આપે છે...

Raa 8 year ago

vah very good

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now