સ્પર્શ કરીને પાણી વહ્યું જાય છે,


મે પૂછ્યું પથ્થરોને


તમને કઈ થાય છે ?


જવાબ મળ્યો,


વિરહની વેદનાથી


તૂટતાં જવાય છે.

Gujarati Blog by SHAILESHKUMAR M PARMAR : 111064077

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now