પ્રેમ કોને કરવો જોઇ ?
સુંદર હોય એને કે તમને સમજે એને.
ઉપેન

Gujarati Shayri by Upen zala : 111063949
Simran Jatin Patel 8 year ago

પ્રેમ આમ તો અકારણ જ થઈ જતા હોય છે સમજ્યા વગર જ..... પણ હા લગ્ન જરૂર સમજી વિચારી ને થાય છે.... તન ની સુંદરતા બે પળની જ હોય છે..... મનની સુંદરતા આજીવન માટે હોય છે....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now