The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
vah
@ motabhai @ dadii ji.... તમારા પાસેથી જ બધુ શીખ્યો છું....બસ હવે લખતા આવડી ગયું છે....સુપ્રભાત ...
સુપ્રભાત ટિયા...
jsk Tiyaji
gm jsk badha ne ...
કમલેશભાઈ એમનામ હું એને સંત કેતી હઈશ! એના વિચારો ખરેખર વખાણવા લાયક છે.. આવા યુવાનો ની દેશ ને જરૂર છે... સંત મને ખોટા વખાણ કરતા જ નથી આવડતા પણ સાચા વખાણ કરતા હું ખચકાતી નથી...
ચરણ ક્યાં છે ?
વાહ! મયુ..
લોહીનું કયા નવું છે મચ્છર પીવે તો એના માટે આપણે દયાળુ....અને પોતાના પીવે ને સામે કંઈ ના બોલીએ તો મહાદયાળુ....કહેવાઈએ...હા હા
હા હા હા ....
હેને! તું લોહીલુહાણ થાય તો જ શબ્દો સાર્થક.. હાહા...
@દાદિ જી...ધારદાર હો...
નાનો નહિ નાની બેન... હાહા
મોટો નય નાનો બેન
આભાર મોટાભાઈ
વાહ સાચી વાત કરી
આભાર કમલેશભાઈ, કૌશિકભાઈ
ખુબજ સુંદર વિચાર.
સત્ય વચન રવિનાજી ..
આભાર જીગરી
વાહ જીગરી. ..સાચી વાત
ha...@di...chakra gol gol fartu rahe 6e..
આભાર ટિયા
true di ....
હાહા.. સંદીપજી...
રેફરન્સ મા મારુ નામ લખ્યું હોતે તો પણ I Have No Problem ... :-) @આપનો દીવસ શુભ રહે રવિના ....
jsk કલ્પેશજી... આભાર હિર .
vah sachu kahyu ravinadi
જયશ્રી કૃષ્ણ રવિનાજી
આભાર કલ્પેશજી
wc
એકદમ સાચી વાત
ha e vat pan che ho....
આભાર jyoti... સખી..
કેતન...same 2 u
હાહા... jd... મિત્રો ના વિચારો તો મળે જ ને...
હરિ... દયાળુ બનવા કોઈ શરત ના હોય... બધુ પાછું આવે જ છે એ પછી દયા હોય કે ઈર્ષા..
વાહ સાચી વાત
nice
happy મંગળવાર....@but....કદાચ.....કપરો સમય આવે તો પણ દયાળુ બની ને રહેવાય....?
જય શ્રીકૃષ્ણ...હેપ્પી મંગળવાર
nakki j kari nakhyu lage che badhay same topic par j post mukvani..btw mst che enjoy day..
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser