The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હવે...થયર્યું
are bhai have maja karavi dai ema su
ભાવેશભાઈ.....મજા ન આયવી...ચા ન પીવડાવી
abhar hari ,tiya bas hath vagu hatu to share kari nakhyu, hina ne bav tention na rahe etle??
bhaveshbhai mast mahiti ....
mast....@bhavu bhai...mane to abaj sudhi j khbar ati...??
સાચી વાત છે દાદી...પી જાય ને પછી વાંક કાઢે..
હાહા... કેતન બાકી આ એક કપ માં પણ ભાગ પડાવત...
દગાબાજ...આવો ઇલજામ..અરર
જો મને ખબર જ હતી સખી કે આ કેતન દગાબાજ છે આજે તો તું બોલી ને માને નહિ તો કઈ નહિ બોલી એય ઘણું છે
ના પીતી... આંધળા કરવાની દવા છે... મારે હાલશે... તું ના પીતી હો...
tu pn aetli dhori nyi tha ke gadhedi ke..
સખી તું ચાખ પછી હું પીશ, આ કેતનનું નક્કી નહિ
કાબરચિતરાવ કેતને ચા મૂકી છે પી લો
ના ના... તું ક્યાં એટલો કાળો છે...
ha kari bhensh pn hoi..
મારે નાનું થઈ ને શુ કરવું છે નિલ! ને ધોળા ગધેડા હોય મારે નથી બનવું...
mari to umar j nani chhe kyathi dekhai..?
di... tamari mate to jan jigar ne ...... ???
તું રોજ પીવે છે એટલે તો ઉંમર નહિ દેખાતી નિલ નહિ
ભાવેશ જ ગયા લાગે... ડોલચુ લઈ ને દૂધ લેવા... આવી ને બનાવશે... ભાવેશ આદુ તુલસી બધું નાખી ને મસ્ત બનાવજો.. ઊંઘ ઉડે એવી...
Hahaha.. di untadi na dudh no cha mst lage.. tame nd ravina banne ni umar ghatse nd rupala thaso..???
હાલો હવે કોણ બનાવવાના છે ...રાહ જોવ છુ હો...
હાહા... આમ જોઈ લે નિલ... એના ફોટા નો ખર્ચો પણ માથે પડશે...
સખી હું ઝઘડવા નથી આવી હો ચા પીવડાવો એટલે પાછી સુઈ જઉં
ભલે રહી જાય મારા માટે તો ભૈયું એ પણ બલિદાન આપશે
નિલ્યા આ સખી સાચું જ કે છે નાયાવ તો હું તને હીરો કહું ને તારે આવો ચા પીવડાવવો છે
હા એતો હીરો જ છે પણ બેની ગુંડી બની ને ફરે છે તો કોણ હિરોઈન દેશે અહીંયા... તું સુધર સખી... ભાઈ વાંઢો રહેશે...
tamari aa vat mani lav pela.. pachi koi nu nyi manu..??
untadi na dudh ni banavo bhavesh bhai.. hina di nd ravina ne pivdavo..????
નિલ તું હીરો જ લાગે છે કોઈનું માનતો નહિ મોજમાં રે ને તું
humna thi badhu pachva lagyu chhe ravina.. ????
કેતન તમે તો બનાવતા જ નહીં બકરીનું દૂધ નાખશે એ તો ખારી બનાવી દેશે
હું તો કરી દવ નિલ પણ વખાણ તને પચે નહિ તો! એના કરતાં આજ બરાબર છે..હાહા....
cha jode sev mamra leta aavjo..
હાહાહા સખી
ravina tarif kari le ne dp ni.. sarmais nyi tu..????
ના કેતન કેમ દર વખતે ચા બનાવે! આજે તો ભાવેશ ના ઘરે છીએ તો ચા તમારી જ હોય ને
નિલ આવા dp મુકવાથી એ સાબિત નહીં થાય કે તું રોજ ન્હાય છે!
આમાં ક્યાં સન્સકાર ની વાત આવે...અને કાલે મસ્ત મજાની ચા બનાવી તી બધા માટે આજે તમારો વારો
pn chhokri ambani jamai na sasu jevi lavani ho..?????
તો હાલો નક્કી થઈ ગયું ને ભાવેશ ચા બનાવશે
Hahaha..?? ravina kukar fatse? ... di.. tame ko e kharu j hoi..??
neel maha dhun karine ambani jeva lagan karse emne
cha mukvani ketanbhai ne pithi nahi te herbal ni vato karo
નિલ તો ખવડાવસે તો લગ્ન ના લાડવા જ ખવડાવસે બાકી એ ચા નહિ પીવડાવે કેમ ખરુંને ભૈયું
ketanbhai સંસ્કાર jevi chhe k nahi vadilo ne kahevau cha muko??? su aj sanskar chhe dadi na?, tame muko halo badha mate
પણ સખી મબે આવડવો તો જોઈએ ને ક્યાંક હળદર કા નાખી દઉં તો હર્બલ ચા બની જશે
આ નિલ આવ્યો... નિલ 10 લીટર નું કૂકર ચડાવતો... ચા મુક હાલ...
આ કામઢા આવી ગયા એ મુકશે ચા, ભાવેશ નકરા દૂધ નો હો મૂકજો
bas maha dhun ni dhun lagi jai..??
મતલબ હવે એક કપ ચા માટે પણ આટલું સાંભળવું પડશે! હદ છે યાર... લોકો જમાડી ને મોકલે ને તમે બધા ચા માટે પણ ના પાડો છો..! સખી તું તો ખરેખર હદ છે...
ભાવેશભાઈ તમે એકજ કામઢા...બનાવો હાલો ચા
જેને આવડે એ બનાવો ને મને એક કપ પીવડાવો... આવી ગયા બધા...
bey alsu na pir bhega thaya chhe
tasli bharine pivdavo amne
આ કેતન આવ્યા
એકાદ અડારી મનેય પાજો...હો
તો જેને આવડતી હોય એને કે મૂકે
મને નહિ આવડતી
તો ચા મુક હાલ... મને આળસ આવે છે
હું તો સુઈ ને જસ્ટ ઉઠી જ છું
આજે ક્યાં ગાયબ છે બધા સખી?
હાહાહા આભાર
badha nikharva nu puchhta hata to thayu full માહિતીj muki dai??
abhar ap સર્વno , a post tamari post ni prennathij mukai
વાહહ...હથોડીભાઈ...હાહાહા
saras mahiti...
વાહ... સારી માહિતી... હાહા..સખી
આટલા જ અવ ગુણ છે એમ તમારામાં
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser