ટાઢ છે, શોધી રહ્યો છું તાપણું
કોઈ તો હો, આટલામાં આપણું.!

હૂંફની બોતલ ખરીદી, આ, પડી.
ના ખુલ્યું, દોઢે ચડેલું ઢાંકણું.

Gujarati Shayri by Rana Tejsinhji Sodha : 111061702

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now