તું શિશિરમાં આવે તો સીસકાર નોતરું,
તું ગ્રીષ્મમાં આવે તો ગુંજારવ નોતરું,
તું શરદમાં આવે તો શકુંત નોતરું,
અને છતાંય તું ના આવે તો તારા આગમન કાજે એક નવી ઋતુ કોતરું....

Gujarati Thought by Nikunj Panchal : 111060947
jyoti Parmar 8 year ago

oh..વાહ.....!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now