એવી નજરો મિલાવી એણે..
અમે ઇકરાર સમજી બેઠા.
હોઠો ના મીઠા મલકાટ ને એના..
હાલ એ દિલ સમજી બેઠા.
એની પળ પળ ની ખામોશી ને..
પ્રેમ નું ગીત સમજી બેઠા.
હતું આ તો એક સપનું બસ...
જેને અમે હકીકત સમજી બેઠા.

-- રામ ભરવાડ

Gujarati Shayri by Ram Bharvad : 111060896

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now