સાવ ફિકો પડી ગયેલો રંગ છુ હું..
દોરીથી કપાયેલો પતંગ છુ હું..
ઈચ્છા છે કે કોઈ બાળક લૂંટે મને,
મોટાઓથી થયેલ ઘણો તંગ છુ હું...

Gujarati Blog by Chetansinh Chauhan : 111060558

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now