The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Woh kehte hai dil pe bharosa itna nahi karte, Hum kehte hai muhabbat me socha nahi karte, Woh kehte hai nazro se door par dil ke paas hoon, Humne kaha sapno se dil ko behlaya nahi karte….
થેંક્યુ....સેલ્ફીજી...
વાહ...
?????
હાહાહા...સારું થયું નતા....નાક માં કેવું લાગે યાર..
બાય ધ વે દાંત હોય તો બટકાં ભરો ને હતાં જ નહીં એટલે બાકી બીચારી નર્સ નું નાક જ નો રહ્યું હોત.. ???
હાહાહાહાહા @જીન સિક્સર હોં બાકી
એમ...તો અમે સુ જન્મતા વેંત બટકા ભરી લીધા તા...
હાં અને એ પણ તમારાં સૌ થી જ પ્રેરાયને @જીન. મારી માટે થોડું સહેલું હતું કારણ કે આઈ એમ બાય બોર્ન કોમેડીયન જ્યારે જન્મ લીધો ત્યારે પણ હસતો જ હતો.. ??????
હા અને તમે પણ એવુંજ કરો છો...ગાંડાભાઈ...હાહાહા
હું MB માં આવ્યો ત્યારથી મેં નોટીસ કર્યું છે કે @તમે @અનેરી @મયલું @રોહીતભાઈઈ સૌને હસતાં રાખવાનો પ્રયત્ન કરો છો
હમ્મ...સહી પકડે હે ભૈયા..હાહાહા
સત્યવચન્ અને એમાં કશું વરે પણ નહીં એના કરતાં જે ગમ વાલી મહાન આત્માઓ છે એમને મૌજીલા કરી દેવાનાં એટલે ગમ કી છુટ્ટી
અરે ઘણાં લોકો પોતાની જાતને બીઞી કરી દે એટલે શાયરી લખવાનો વારો જ નો આવેં.. ??
મારો તો એકજ નિયમ છે માહોલ હંમેશા હલકોફુલકો રખવાનનો...ગમ ની વાતો કરીને ગરમ નય કરવાનો..હાહાહા
કેમ 50 ટકા જ...હાહાહા
હાહાહાહાહા એ વાત થી હું 50% સહમત
જેને દર્દ છે એને લખતા આવડતી નથી ને જે લખે છે એને એવું કંઈ હોતું નથી..
મારો નજરીયો અલગ છે થોડો ???
એજતો તકલીફ છે...હાહાહા
અને લોકો ને મગજ માં એવી ગ્રંથી બંધાય ગય છે કે જે શાયરી માં બવ દર્દ હોય તે જ એકદમ મસ્ત હોય એમ.. એટલે શાયરો પણ અવે દર્દ ભર્યું જ લખે..
અને આજનાં લોકો એને વાંચી વાંચીને દીવસે ને દીવસે ગમ માં પડ્યા કરે અર્થ અને તર્ક જાણ્યાં વગર.. ???
હાહાહાહાહા એવું નથી કેતન એ દર્દ પાછળ પણ કોઈનાં પ્રત્યે નો પ્રેમ હોય છે પણ તેઓ એમની ગોઠવણ કડવાશ ભર્યા શબ્દો થી કરી દે
આ શાયરી બનાવવા વાળા ખબર નય સુ ખાય ને શાયરી બનાવતા હશે...કા મોટા મોટા બાંગા માર્યા હોઈ...કાં તો દુનિયા ભર નો ગમ એક શાયરી માં લખી નાખે...હાહાહા
@જીન સાવ આવું ટોટો જોક્સ જ આવવાં ડો ટમેં..
સાચું કવ ને તો શાયરી મને ગમતી નથી....
એમ જ હોય દે દનાદન ??
ઓકે..ભૂત....ઠોકમ ઠોક...હાહાહા
એમાં ગોતવાં નો જવાય @જીન.. ???
અરે મારી જેમ ઠોકમ ઠોક કરી દેવાની એટલે આજે નહીં તો કાલે આવડી જ જશે.. ??
રોજ શાયરી ગોતવી ક્યાંથી....
just kiding ho
હું તો કવ રોજ આવી જ મુકો જોક્સ કો મારો ગોલી.. ???
ભાઈ...કૈક પોસ્ટ તો મુકવીને...
અરે હાં રે હાં
હાહાહા....ના રે ના...
ક્યા બાટ હૈ જનાબ આજ આપ ભી શાયરાના અંદાજ મેં હૈ
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser