Gujarati Quote in Shayri by prem goswami

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગઝલ... તમારા નામ...

તમે આમ ખોવાય જાસો મને ખબર નતી ..કે મને છોડી ને ચાલ્યા જાસો મને ખબર નતી .
તમને ભલે બોલાયા એ ઈશ્વરે પણ મને કહ્યા વગર ચાલ્યા જાસો એ મને ખબર નતી ...
ગુસો નથી તમારા પર કોઈ .. બસ મને કાઈ કેતા તો ખરા.. હું પણ સુ કરત એ એ ઈશ્વર પણ ખબર નતી ...
વાટ જોવું છુ હાજી પણ તારી હું.. .. અને હું પણ જલદી તારા જોડે જ આવું છું એ તને હાજી ખબર નતી .. પ્રેમ માં ગણી તાકાત છે.. ... .. હું એ ઇશ્વર ને ઝુકાવી ને રહીશ .. એ ઈશ્વર ને હજુ ખબર નતી

Gujarati Shayri by prem goswami : 111058653
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now