* " મતલબી યુગ "*
.... કવિતા.....
મતલબી યુઞ ભાવુ મતલબી યુગ,
મતબલ વિના કોઈ કોઇ ને ના બોલાવે.
મતલબનો પ્રેમ ને મતલબ ની ભાવના,
મતલબ પુરો પછી તૂ કોણ કહેવાય.
મતલબ હોય તો ગધેડા ને બાપ કહેવાય,
મતલબ પતે પછી બાપ નોકર કહેવાય.
મતલબ ની આ માયા ને મતલબ ની વાણી,
મતલબ પતે પછી ભાવના ની હાસી ઉડાડે.
મતલબની આ રમત ભાવુ, મતલબના આ સંબંધો ભાવુ,
મતલબ થી ભરેલો આ સંસાર છે........