*???યાહોમ કરીને પડો –???*
સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે;
યા હોમ કરીને પડો ફતેહ છે આગે.
હવે આ મોટી વિપત્તિ ને મોટા અવસર સ્વરૂપે જુવો..૦.૦૦૧% આત્મવિશ્વાસ ને ઘટાડસો નહિ..આગળ ખાખી વર્દી તમારી આતુરતા થી રાહ જુવે છે..
વેધવા લક્ષ્યને તરકશ માંથી તીર નીકળે છે,
તે સાથે જ મારામાં થોડો અર્જુન ઉગી નીકળે છે...
પહેલા કરી હતી તેના કરતાં પણ હદ થી વધારે મહેનત એટલે કરો સાહેબ,
ક્યાંક વળી આ બૂઠું નસીબ પાછું ધારદાર થઈ જાશે..
હવે અડધા રસ્તે પોહોચ્યા જ છીએ તો હવે પાછું જવાનો વિચાર જ મન માં ના લાવવો..જેટલું તમે પાછા આવશો એટલામાં તો પોતાના લક્ષ્ય પ્રાપ્ત સુધી પોહોચી જસો...માટે આગળ જ વધો..