The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જરૂરત હે એક ચુડેલ કી... . ... . જો હમારી રાતો કી નીંદ ઓર દિન કા ચેન ઉડા શકે..???
જામર લાગી છે સેલ્ફીજી તમારી કોડા જેવી આંખો માં....તમને તમારા જેવી સખી એકજ દેખાય છે
મને તો અહીંયા કોઈ ભોળું નથી દેખાતું જીગરી...@ કેતન...arrrrrr...અમે કઈ માણસ ની game na રમીએ
દાદીમા....આ તમારી બેય સખી એ ગેમ રમી નાયખી મારી ઉપર....
આ સવાલ ના જવાબ ની કોઈ જરૂર નથી જણાતી કેમ કે તું જાણી ને અજાણી બને છે...
એક નિર્દોષ સવાલ... આ ભોળું કોણ છે?
બસ મારી પીઠ પાછળ આ બધું થાય છે એમને! ભોળા માણસ ની મજા લો છો ને! જરાક ભગવાન થી બીવો.....
હાહાહા જીગરી પાકું હવેથી
સખી...ધન્ય છે તને...તે એક ભગીરથ કાર્ય હાથમાં લીધું છે...હું તને પૂર્ણ સહકાર આપીશ બસ કઈ મોટું વિચારે તો પહેલા ખાનગીમાં કહી દે જે મને...?
હવે સુઈ જાવ જલ્દી....મેં ભગવાન ને પ્રાથના કયરી છે કે તમને રાતે ભૂત ના સપના આવે....gn
હવે શું પડે તમારું મગજ ચાખી ગયા બિચારા લુપ્ત થઈ ગયા
હવે તમારા મગજ માં પડશે...
હાહાહા તમારું મગજ ખાઈ ગતા એટલે મરી ગયા બિચારા
ભગવાન કરે તમારા મગજ માં પ્લાસ્ટિક ના કીડા પડે....ભોળા માણસ ને છેતરો છો...
એટલે તમને એમ કે અમે હાર માની લીધી....શક્ય જ નથી..હાહાહા
મને શંકા હતીજ કાઈક તો રમત રમાય જ છે...
તમને સુધારવાનો પ્રયત્ન તમે મગજ ના ડોકટર પાસે એમનમ તો જશો નહિ તો અહીં જ સારવાર ચાલુ
એટલે...
રે ને હવે દોઢ ડાહી એ સુધરે તો તને વાંધો શુ છે, બિચારા માનસિક અસ્થિર ની મનોવૈજ્ઞાનિક રીતે ટ્રીટમેન્ટ કરું છું હું ને તું વચ્ચે આવે છે...
સ્વભાવ બદલવાની કોઈ જરૂર જ નથી કેતન
અરે સમય જતા બદલાઈ જશે, તમે દુઃખી થાઓ નહિ કેતનજી
સ્વભાવ નો બદલે તો સુ કરવું..
લો એમાં ગામ શું બદલવાનું કેતન...!?
અરે કેતનજી એમાં કઈ ભાગવાનું હોય બધા સાથે શીખીશું
કઈ નહિ જીગરી હવે બસ આમ જ રહેશે
હા હીનાજી...ખુશીખુશી...જ્ઞાન ની વાતું કરવાની...તમને બધાને તો સરસ માજા ની પોસ્ટ મુક્તા આવડે કવિતા લખતા આવડે....મારે ગામ બદલાવવું પડશે...
shu chale che aa બધું...?
હા એ વળી શુ બધા ને મન ફાવે એમ કહી નાખવાનું બધા ખુશી ખુશી બોલીએ તો સારું રહે ને....
બરોબર છે આજથી મજાક બંધ હું કોઈની મજાક નય કરું...
અરે ના જીગરી કેતનજી એ કાંઈ નથી કહ્યું એને કઈ કહેતી નહિ હું મારા મનથી જ આવું કરું છું હવે ઝઘડો બન્ધ
મનેય એવુંજ લાગે છે...મારા થી કાઈ કેવાય ગયું છે...
લાગે છે કેતન તમે જ સખી ને કઈ કહ્યું છે
ના કેતનજી હવે જ સાચી વાત કરું છું અત્યાર સુધી તો બસ ખોટી જ હતી...
તમારી સખી ને ભૂત વળગી ગયું લાગેછે....ખોટી વાતું કરે છે...
અરે હા જીગરી મને શું થવાનું
tabiyat to sari che ne?
અરે કઈ નહિ બસ હવે કોઈને હેરાન નથી કરવા
shu thayu sakhi...???
જરાય નહિ હજુ તો ઉત્તરાયણ નેય વાર છે બાકી ભોજન તો મારું સાત્વિક જ હોય છે રોજ
હાહાહા...મને એવું લાગે છે આજે તમે કૈક વિચિત્ર ખાવાનું ખાધું છે...કા તો મારી ફીરકી લેવાય છે...
માન અપમાન મા કઈ લેવલ થોડું હોય તમને બહુ હેરાન કર્યા હવે નહિ કરું.....
હોઈ ને....પણ લેવલ માં સારું લાગે...
અરે ભલે ને નાના હોય તો શું થયું તમને પણ માન પ્રિય જ હોય ને....
પેલી વાત તો ઇ કે હું હજી નાનો છુ.....ને તમે માજી....મને તમારે તમે તમે કરવાની જરૂર નથી...
કેટલા દી...
અરે પણ હું ક્યાં ટેંશન લઉં છું બસ કહ્યું કે હવે તમને કાંઈ નહિ કહું
અરે...તમે તો બોવ કરી....જલસા કરવાના...ટેન્સન નહિ લેનેકા મોનેકો ખાનેકા....હાહાહા
હવે કઈ નહિ કઉં
ખોટું તો લાયગુ તું.....પણ મને મારો કૈક વાંક હશે એવું. લાયગુ..એટલે પચાવી લીધું
ના ખરેખર
ખરેખર..કે પછી આ કોઈ મજાક છે...
કેતન તમને મારા કોઈ પણ વચન થી ખોટું લાગ્યું હોય તો માફ કરશો ફરી આવી ભૂલ નહિ થાય..
તમારી સખી બાજોડકી છે ને તમેય એના ભેગા બાજોડકા થય ગયા એટલે.....
મારી સખી નો શું વાંક...???
અને 2 કિલો તમારી હીનાસખી ને કારણે જ ઉતર્યો છે
આખા ઘર ના વજન ની વાત નથી કરવાની
હા તો 200 કિલો માં બે કિલો ઉતરે તો કાઈ ઓછું ન કેવાય..હાહાહા
2 kilo utari gayi...e j ne sakhi Jo ne jigri e સંસ્કાર નથી આપ્યા બરાબર
હા આવો તમારીજ કમી હતી ..હાહાહા
ઓહોહો...ચિંતા માં તમે દુબળા પડી ગયા હશો નય...હાહાહા
સાવ સાચું, જીગરી એમ નહિ કે કોઈ આવ્યું તે સ્વાગત કરીએ બસ વડકા જ નાખવા છે આ કેતનને...
જલેબી જેવા સીધા...આતો દાદી ની ચિંતા થાય એટલે તમને થોડી સદબુદ્ધિ આવે એટલે આવી એ અમે...કેમ સખી?
હા તો હું ક્યાં આમંત્રણ આપું છું...તમને લોકો ને હજમ નથી થતું ખાવાનું..જ્યાં સુધી મારા જેવા સીધા માણસો ને હેરાન ન કરો...
રોજ તમારી જોડે લમના લઈ એ એટલે મગજ ઉપર થોડી અસર થાય એ તો
હા તો છુજ ભગવાન ના ઘર નો માણસ....અને તમારા બધાય ના તો મગજ બેર મારી ગ્યા છે...હાહાહા
બધા નો એક જ સૂર છે કેતન...અને ભગવાન ના ઘર નો માણસ...હા હા હા
રાધીજી...મારે ક્યાંય ગોતવા નથી જવી..હાહાહા
સેલ્ફીજી કાઈ મેચ બેચ નથી હો..
અરે અમી ભગવાન ના ઘર નો માણસ છુ હું તો...
ketan tu rakshas yoni no 6e to chudel gote 6e????
ha ha ha...Ketan Tamara mate perfact match...
ગોતતા ગોતતા મળી જશે પણ જોજો હો દીવો લઈ ને ગોતવા નઈ જતાં બીક લાગી જશે???
હમ્મ...હીનાજી તમારી બેકાર ખોપડી માંથી આવા વાહિયાત વિચારો જ નીકળતા લાગે છે નય.....હાહાહા...
એટલે તમે એવી સાબિતી આપો છો કે તમે ભૂતયોનીના છો વાહ સરસ કહેવાય વ્યક્તિ પોતાને ઓળખી લે એ તો..
ha bas em....hahahhaa
અરે હા..એ તો ભુલાય ગ્યું....ઓન્લી જિજ્ઞાસા..
haji delete nathi thyu ji.....haha
હાહાહા....જિજ્ઞાજી
????
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser