Gujarati Quote in Blog by Shree...Ripal Vyas

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અચાનક સામેની વ્યક્તિ પાસેથી આવેલું reaction આપણને ગમતું નથીને
આવી જ રીતે આપણા તરફથી થયેલું વર્તન પણ ક્યારેક સામેનાને દુઃખ પહોંચાડે છે.
તો આવી પરિસ્થિતિમાં વિચારવાનું કે તે શું કરે તો "" આપણને ગમેં " !!!!!બસ એ જ સારું વર્તન
આપણે કરવાનું તો જિન્દગીની દરેક ક્ષણ આપણને ગમે છે તેવી થઈ જશે?????

Gujarati Blog by Shree...Ripal Vyas : 111056145
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now