માળા ની તારીફ તો બધા કરે છે
કેમ કે મોતી દેખાય છે
હું તો તારીફ દોરા ની કરીશ જેને બધા ને
જોડી ને રાખ્યા છે....

સબંધ નુ કાંઈક આવુ જ છે..

English Shayri by Rinkal Patel : 111055951

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now