નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે,
બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે,
પણ ઈશ્વર ની આ કેવી વિચિત્ર કળા,
કે બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે..

#રંગીલો કાનુડો
તુષાર હો વાલા ઈ

Gujarati Shayri by kanudo : 111055902

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now