અરીસા મા જોયું તો ખુદ નો પરિચય થયો
ખોટો હું દુનિયા નો પરિચય કરવા નીકળ્યો.
થોડો સમય દે એ સમય
જમીન થી હું આસમાને જવા નીકળ્યો
એક પેપર છું શુ ઔકાત મારી
પણ શહેર ને હું સળગાવા નીકળ્યો
નથી થતી વાહ વાહી દરેક શબ્દે
મૌન રહી દરેક શબ્દ ને ચીરતા શીખ્યો
આમ ઘણી શાહી છે મારી કલમ મા
અનુભવે અહેસાસ લખતા શીખ્યો
મેહુલ દુસાને