હું રિસાયો...
તમે પણ રિસાયા...
તો પછી આપણને મનાવશે કોણ...?
હું મૌન...
તમે પણ મૌન...
તો પછી આ મૌન ને તોડશે કોણ...?
નાની નાની વાતોને દિલથી લગાવીશું...
તો પછી સંબધ નિભાવશે કોણ...?
છુટા પડીને દુઃખી...
હું અને દુઃખી તમે પણ
તો વિચારો ડગલું આગળ વધશે કોણ...?
-- mb patel