અજીબ કશ્મકશ છે આ જીંદગીની ,.

એક બાજુ "જીદ" છે કે કોઈ દિલ પર પડેલા એ ધાવ જોઈ ન જાય ,

એક બાજુ "ઇચ્છા" છે કે કાશ કોઈ આવી એ *ધાવ પર મલમ લગાવી જાય.......

Gujarati Shayri by Kavita chondigala : 111054805

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now