Gujarati Quote in Shayri by Pravin Shah

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાંજ ઢળી ને રાત થઈ. કેટલીયે રાહ જોઇ છતાં ચાંદ ઉગ્યો જ નહીં, એક તારો પણ ખર્યો નહીં. સપના તો જોજનો દૂર રહ્યાં. ને એમ કરતાં સવાર પડી. ઉદાસ એવા મનને અવાવરું ખૂણે એક તારો વિચાર કણસી રહ્યો છે. અને હું તારા આવવાની રાહ જોતો પળ પળને ખણતો બેઠો છું...

Gujarati Shayri by Pravin Shah : 111054744
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now